anchayat Talati And other post New syllabus 2021 – Gujarat DPSSB full form is District Panchayat Service Selection Committee. The Gujarat Panchayat, Rural Housing and Rural Development Department make policy related decisions on issues relating to allocated subjects.
Gujarat DPSSB full form is District Panchayat Service Selection Committee. The Gujarat Panchayat, Rural Housing and Rural Development Department make policy related decisions on issues relating to allocated subjects.It oversees its executive and provides commands in the form of
guidance and orders. The Panchayat Department is under the control of the principal secretary. It provides opportunity for Principal Secretary, Commissioner-chief-principal secretary, Deputy secretary, section officer, Clerk, Office Assistant, Driver and Deputy section officer.
પંચાયત સેવા વર્ગ-3 ના વિવિઘ સંવર્ગોના ભરતી નિયમો
📌 અધિક મદદનીશ ઇજનેર, મુખ્ય સેવિકા, કમ્પાઉન્ડર, ગ્રામ સેવક, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ), ફીમેલ હેલ્થ વર્કર, તલાટી કામ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (ખેતી), વિસ્તરણ અધિકારી (સહકાર), નાયબ ચીટનીશ, વિભાગીય હિસાબનીશ, નાયબ નિરીક્ષક ની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જાહેર.
📌 પંચાયત સેવા વર્ગ 3 ના વિવિધ સંવર્ગોના ભરતી નિયમોની pdf જોવા / ડાઉનલોડ link.
📌 પંચાયત સેવા વર્ગ-3 ના વિવિઘ સંવર્ગોના ભરતીના નવા syllabus ની PDF Download link.
📌 તલાટી/જુનિયર ક્લાર્ક / MPHW /FHW/ ગ્રામ સેવક સિલેબસ સુધારા બાબત ઓફિશિયલ પરિપત્ર – Download.
- General Awareness & General Knowledge– 50 marks
- Gujarati Grammar & Sahity— 20 marks
- English Grammar— 20 marks
- General Mathematics— 10 marks